કમી સાલે છે…

લાગણીઓ પર ક્યાં કોઈનું ચાલે છે,
એટલે જ તો મને તારી કમી સાલે છે,

વેદનાને ક્યાં બંધાય આમેય પાળા,
એટલે નયન મોસમમાં નમી હાલે છે,

યાદ નથી આવતી તારી હવે કેમ કહું,
વારંવાર તારો ચહેરો નયનમાં હાલે છે,

ન રોકી શકાતી તને દુર ચલ્યા જતા,
એટલે વેદનાના દિલે ક્યારા હાલે છે,

મોસમની પણ કુદરતી આ કરામત,
બાકી ઉનાળે ક્યાં નદી નાળા હાલે છે,

કરીશ ઇશ્વરને ફરીયાદ બેવફાઈની,
કદાચ તોય દિલમાં તારી પ્રીત હાલે છે,

~ સુલતાન સિંહ ‘જીવન’
( ૬:૫૪, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s