August-2016

ઓગસ્ટ – ૨૦૧૬ફરી એક વાર જો આજે કઇક લખાઈ ગયું…
પડછાયો ભૂંસાયો ને તારું પ્રતિબિંબ થયુ…
~ સુલતાન સિંહ ‘જીવન’


દેખ આજ યું ફૈલા હુઆ જો આસમાન તલક હે,
ક્યાં યે મહોબત તેરી, યા ફિર બસ એક ઝલક હે…
~ સુલતાન સિંહ ‘જીવન’


बंदिशे तूट जाये जो कभी तो दोड़े चले आना,
ओर न हो इज़हारे महोबत तो फिर चले जाना।
~ सुलतान सिंह ‘जीवन’


શીદ ને લાખો છો આમ શેર,
યાદ રાખો તમે મરીઝ નથી,

બસ વહાવી દઈએ લાગણી,
કારણ, શબ્દોના ગરીબ નથી…
~ સુલતાન સિંહ ‘જીવન’


જોને આજ દુનિયા કેવી કમાલ કરે છે,
ચોર પોતેજ સાહુકાર ને સવાલ કરે છે,
~ સુલતાન સિંહ ‘જીવન’


હર દિન ઘાયલ તો કઈ દીવાની કર જાતી હે,
નજરે તો બસ ચસ્મે સે કોઈ આરપાર જાતી હે…
~ સુલતાન સિંહ ‘જીવન’


खड़ी वो देखो,
बिच मजधार में,
मानो अकेली,

चाहे जो साथ,
और मांगे हे इश्क,
देखो अकेली,
~ सुलतान सिंह ‘जीवन’
प्रयत्न, हायकू लखवानो 👆🏻


સમજવી શકીશ હું ક્યારેક તને,
જ્યારે હુ બસ માત્ર તારો જ હોઈશ,
આજ નથી કોઈનો હજી શુધી હું,
વિચારું ક્યારેક તો હુંય મારો હોઈશ..
~ સુલતાન સિંહ ‘જીવન’


कभी इश्क की भी इम्तेहान हो जाये,
तू हमारी, ओर हम सिर्फ तेरे हो जाये।
~ सुलतान सिंह ‘जीवन’


ना चले या तो इश्क के तीर हमपे,
अगर चले तो दिलके पार हो जाए,

●●●●●●●


रहेगी महोबत कितने दिन ऐ सनम,
भले आज इकरार खुले आम हो जाए,
~ सुलतान सिंह ‘जीवन’


ये कलम हे, जो मुझे खुदा बना देती हे,
उमड़ते सवालोको शब्दोंमें छुपा लेती है।
~ सुलतान सिंह ‘जीवन’


धर्म के नाम पे मत भड़का ये तो भोले हे गाओ वाले,
नहीं किसी धर्मसे, ये न राम वाले और न रहीम वाले।
~ सुलतान सिंह ‘जीवन’


क्या कहेंगे तुजे देख के ऐ हसिन ये सब गाओ वाले,
भोले लोग बिचारे न समज पाएंगे दाओ बेवफाई वाले।
~ सुलतान सिंह ‘जीवन’


भूल जाना तू ये महोबत श्याम की,
ये नहीं हे राधा, ये तो सीता राम की।
~ सुलतान सिंह ‘जीवन’


कहने की आज ये केसी दिलमे तलप आयी है,
मनो चाँद थी, और अब बादलों में उभर आई है।
~ सुलतान सिंह ‘जीवन’


કરીશ સ્વીકાર એ દિવસ મારા પ્રેમનો તો તું પણ,
જ્યારે દુનિયાની છોડી , દિલની સાંભળીશ તું પણ,
~ સુલતાન સિંહ (સુધાર- પૂર્ણિમા બેન)


આવું તારા શહેરમાં એવું કારણ તો આપ,
પ્રેમ ભલે નહીં, શબ્દોનું હવે તારણ તો આપ,
~ સુલતાન સિંહ ‘જીવન’


આંખો થી એ ઉભારની દુનિયામાં ખોવાઇ જાઉ,
પછી ભલે પ્રેમમાં કેમ ના આખો ડૂબાઈ જાઉ…
~ સુલતાન સિંહ ‘જીવન’


કોઈ મારી કરતા રહે પૂજા, ને કોઈ કહે છે કાલ,
છું વિનાશકારી દેવો નો દેવ તોય હુ મહાકાલ,

કૈલાશ નો વાસી, ને ભક્ત હુ પરમાત્માનો,
સર્જુ વિનાશ, અને તપસ્યા એજ કામ હાલ,
~ સુલતાન સિંહ ‘જીવન’


નથી હરખ થતો તને જોઇ કે,
પ્રેમની લટાર લઇને આવે છે,
ડરુ છું હવેતો હુંય પ્રેમથી પણ,
હવે તુંય કટાર લઇને આવે છે,
~ સુલતાન સિંહ ‘જીવન’


પ્રેમમાં પડેલા તો પછતાય છે,
બાકીના પણ દુઃખી જ થાય છે,
મળે મહોબત તો સુધારે જીવન,
બાકી દિલ ઢેફાની જેમ ધોવાય છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
વિચારીને પડજો હો કોઈ પડે તો 😂


सोचता हूं प्यार का इज़हार आज सरेआम हो जाए,
फिर क्यों न महोबत आज फिर से नीलाम हो जाए।
~ सुलतान सिंह ‘जीवन’


वरना आज फिर कुछ हमसे कारनामा इस कदर हो जता,
महोबत का पता नहीं, दिलका आसमान फिर रसीला हो जाता,
~ सुलतान सिंह ‘जीवन’


कभी मिलोगे तो जरूर बताएँगे की इस दिलमे गम क्या हे,
आंखोमें महोबत आपकी, ओर फिर भी कहते हो हम क्या है।
~ सुलतान सिंह ‘जीवन’


ક્યારેક તો એટલું અંદર સુધી દર્દ અનુભવાય કે,
એવું જ લાગે, નજર નહીં કટાર આરપાર વાગી છે…
~ સુલતાન સિંહ ‘જીવન’


ક્યારેક વિચારું કે હુંય તને મળવા આવીશ,
પણ વાયદો કર સમયસર તુ પણ આવીશ..
~ સુલતાન સિંહ ‘જીવન’


तू मेरी जरूरतों को कुछ इस कदर पूरा करती हे,
कभी लगता हे तू खुदाका दिया अनमोल खजाना हे,
~ सुलतान सिंह ‘जीवन’


ખીલે કમળ,
હ્રદય મધ્યમાં ને,
ત્યાં જ વીંધાય…

સુલતાન સિંહ ‘જીવન’


‘દુનિયામાં અસંખ્ય લોકો આસપાસ હોય છે
માત્ર જીવનમાં દોસ્ત એકલા જ ખાસ હોય છે’
~ સુલતાન સિંહ ‘જીવન’
( વિચારવૃંદ માંથી)


મિત્ર એવો પામવો, કૃષ્ણ જેવો હોય,
સુખ હોય કે ભલે દુખ હંમેશા સાથે હોય..
~ સુલતાન સિંહ ‘જીવન’


क्या खूब लिखा है किसी हसीन ने आज इस कागज़ पे,
बिखरे शब्द नहीं येतो तोफा हमारी यारी का कागज पे,
~ सुलतान सिंह ‘जीवन’


ક્યારેક કહીશ કે અહેસાસ કેટલો છે,
તારા પર મને હવે વિશ્વાસ કેટલો છે,

તુ દરેક વખતે સમજ્યા કરે છે દોષિત,
વિચાર તો કર તને અવિશ્વાસ કેટલો છે.
~ સુલતાન સિંહ ‘જીવન’


પાણીના ટીંપા આજ જો કમાલ કરે છે,
તારા પ્રેમને આજ એય સલામ કરે છે…
~ સુલતાન સિંહ ‘જીવન’


हर बार कोमवाद में देश बांटना जिंदगी नहीं हे,
धर्म के नाम पे लोगो को काटना जिंदगी नहीं हे।
~ सुलतान सिंह ‘जीवन’


हिंदू मुस्लिम के भेद भूले वो ही कलाम हे,
ऐसे हर बेटे, देश वासी को मेरा सलाम हे,
~ सुलतान सिंह ‘जीवन’


कभी ख्वाब हे तू, हु, कभी अरमान हे तू,
में चाहता रहता और बस अनजान हे तू,
~ सुलतान सिंह ‘जीवन’


यमराज पर बे लाइन,,
कही राहोमे मिल गए तो हम चुरा लेंगे,
समय आया तुम्हारा तो हम उठा लेंगे।
~ सुलतान सिंह


आज़ादी का देखो आज केसा ये पैगाम आया है,
एक दिन सही, देशभग्ती का ये सैलाब लाया है।
~ सुलतान सिंह ‘जीवन’


कभी तो मान लिया कर ऐ जानेमन,
कल शायद तुम रहो और हम न हो,
~ सुलतान सिंह ‘जीवन’


પ્રેમ એટલો થયેલો કાના તુજથી કે હવે શુ કહું,
કે ભાગવત તો શુ ગીતાએ હજાર વાર વાંચી છે…
~ સુલતાન સિંહ ‘જીવન’


જેમ બે ડોલ ભર ઉંગે મેય છાંટી છે,
પણ અહિં માટી ને વેલ બેય કાચી છે,
~ સુલતાન સિંહ ‘જીવન’


જામી છે આજ અહિં મહેફિલ નજમ ની,
શબ્દો ભલે નહીં પણ સંવેદનાઓ સાચી છે..
~ સુલતાન સિંહ ‘જીવન’


દાસી, પત્ની, સખી પ્રેમિકાનાં ભેદ નથી રાધા,
માત્ર નજરે આવતી દિલની આ પ્રીત સાચી છે…
~ સુલતાન સિંહ ‘જીવન’


જામી છે આજ અહિં મહેફિલ નજમ ની,
શબ્દો ભલે નહીં ને સંવેદના સાચી છે..
~ સુલતાન સિંહ ‘જીવન’


મને ભલે મળશે મદદ વગર માગ્યે જ અહિં,
છતાં કરીશ મહેનત, આશા પર અવિશ્વાસી છું…
~ સુલતાન સિંહ ‘જીવન’


ક્યાં જઈશ પણ હવે દુનિયાથી છૂટીને,
કોશિશ જેટલી કરીશ, રહી જઈશ તૂટીને…
~ સુલતાન સિંહ ‘જીવન’


હુ ક્યાં કાવ્ય અને ક્યાં કોઈ એક પંક્તિ છું,
હુ તો સંવેદન ને શબ્દોમાં ઢાળતો વ્યક્તિ છું
~ સુલતાન સિંહ ‘જીવન’


કઈક કહું ને વળી એ મૂંઝાઈ જાય તો સખી,
એથી સારુ જખ્મો ભલે સહુ ને રુંજાઇ જાય સખી,
~ સુલતાન સિંહ ‘જીવન’


સંબંધની પરિભાષા નાં શોધ્યા કર વારંવાર અહિં,
શબ્દો વિસરાસે, ક્ષણો આવશે યાદ વારંવાર અહિં…
~ સુલતાન સિંહ ‘જીવન’


વૈરાગી બનીને પણ જીવી જઈશ તારા પ્રેમમાં,
કૃષ્ણની જેમ ક્યારેક વૈરાગ્યનો માર્ગ તો બતાવ.
~ સુલતાન સિંહ ‘જીવન’


काश इश्क की भी आज इन्तहा हो जाये,
उन्हें भी महोबत फिर बेइन्तहा हो जाये,
~ सुलतान सिंह ‘जीवन’


ની:સંદેહ તારી મર્યાદાઓ તુ મને આપી દે,
પણ ક્યારેક મારી સ્વતંત્રતા તો જીવી જો,
~ સુલતાન સિંહ ‘જીવન’


આ જીવનમાં ફુલ જેવી સુગંધ નથી,
જ્યારથી એમણે કહ્યુ પ્રેમ પસંદ નથી..
~ સુલતાન સિંહ ‘જીવન’


अजीब सी ये राहे हे तेरे दिल तक पहोचने की,
तडप जाता हूं, ना पहोच पाता हूं ना रहे पाता हूं,
~ सुलतान सिंह ‘जीवन:


लिखने वालों के बिना नाम लोग शेर चुरा लेते हे,
डर लगता है लिखने में, लोग अल्फाज चुरा लेते हे,
~ सुलतान सिंह ‘जीवन’


इश्क की तलप किस हद तक लगी इस दिलको,
सागर सुख गए पर दिलकी प्यास अब तलक नहीं,
~ सुलतान सिंह ‘जीवन’


काश थोडे सही अल्फाज मील जाये,
तुजे जताने के भी बहाने मील जाये,

भले दूर चली जाए तू कभी मुजसे,
दूर ही सही, तेरे निशान मील जाये,
~ सुलतान सिंह ‘जीवन’


बस कुछ अपनों ने ही जुका दिया,
वरना हालात भी हार मान चुके थे।
~ सुलतान सिंह ‘जीवन’


જ્યારે પણ કોઇક વિવાદ હોય છે,
ત્યારે જ તો વાત હજાર હોય છે.
~ સુલતાન સિંહ ‘જીવન’


हसाने की करते रहे बार बार कोशिशे हम,
उन्होंने दी तो हमें बस सजा सिर्फ रोने की,
~ सुलतान सिंह ‘जीवन:


बेइंतेहा वफ़ा की, ओर उनसे महोबत भी,
फिरभी पायी सजा सिर्फ उन्हें खोने की।
~ सुलतान सिंह ‘जीवन:


आज आई ओर कुछ इस कदर गुजर गई,
मनो सदियो से कोई नाता रहा ही नहीं था,

~ सुलतान सिंह ‘जीवन’


सोचता हूं क्यों लिखू में उसपर जो समझ ही ना पाये,
दिल भी हे नादान बिन उसके नाम कुछ कहे भी ना पाये।
~ सुलतान सिंह ‘जीवन’


કેટલી વખત ! કરૂ સમજાવાની કોશિશ ?
જ્યારે થાય વાત, ઉભા વિવાદ ને વાદ રહે,
~ સુલતાન સિંહ ‘જીવન’


ક્યાં ક્યાં શોધું તને હવે હું ગોવાળિયા,
અહિં તો ગાયોના ધણ રસ્તો ભૂલ્યા છે,
~ સુલતાન સિંહ ‘જીવન’


તારા પ્રેમની ક્યાં છે કાના સમજ મને,
એટલે જ તો લોકો કહે છે નાસમજ મને,
~ સુલતાન સિંહ ‘જીવન’


અહિં જો ને આજ વરસાદ છે એટલો,
લોકો કહેતા ક્યારેક દુકાળ છે કેટલો,
~ સુલતાન સિંહ ‘જીવન’


જ્યારે ઝાડે વળગેલો ભોરંગ જોયો છે,
ત્યારે વૃક્ષનો આત્માએ પ્રેમને રોયો છે,
~ સુલતાન સિંહ ‘જીવન’

ભોરંગ- સાપ


પરવા નથી કોઈને અહિં મરતા જીવની,
અહિં તો તમાશો ખુશીથી જોનાર વસે છે,
~ સુલતાન સિંહ ‘જીવન’


કેમ કહીશ, રહી શકીશ તમારા વગર,
પણ થાય એમ કે છુપાવાની એ મજા છે…
~ સુલતાન સિંહ ‘જીવન’


મારા દરેક સવાલોના જવાબ તમે છો,
એટ્લે જ જવાબ શોધવા ની પણ મજા છે..
~ સુલતાન સિંહ ‘જીવન’


રંગ તો આકાશનો પણ વાદળી છે માનવી,
પેલા જોને પાસે જીવતો તડપે છે માનવી,
~ સુલતાન સિંહ ‘જીવન’


आज कुछ इस कदर से भी बेकरार हे हम,
कैद होते दिलो मे, नजरो से फरार है हम,
~ सुलतान सिंह ‘जीवन’


बेमिशाल तेरी करामात एय खुदा,
पाक सार है ये महोबत एय खुदा,
ना ही तू हे हमशे कभी रहा जुदा,
ना कभी हम तुजसे दूर एय खुदा,
~सुलतान सिंह ‘जीवन’
~ સુલતાન સિંહ જીવન

[ કાવ્યગોષ્ઠી ગ્રુપમાં ઓગસ્ટ મહિના દ્વારા સર્જિત બધીજ રચનાઓ અહી મુકેલ છે..]

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s