સ્વાતંત્ર્યતા દિવસ – ૨૦૧૬


             આજે સ્વાતંત્ર્યતા દિવસ એટલે કે ભારતની આઝાદીનો દિવસ…

              કદાચ આઝાદીના આટલા વર્ષો વીતી ચુક્યા બાદ પણ આપણો દેશ આપણી માનસિકતા અને ધર્મના પડદાથી આઝાદ નથી થયો. જો કદાચ આજ ધર્મ અને જાતિના નામે લડી લેવાનું છે તો ક્યારેક મને વિચાર આવે છે કે શું અઆપને ખરેખર આઝાદ થઈને શારૂ કર્યું છે…? જો આમ જ અંદરો અંદર લડી મરવું હતું તો આઝાદી મેળવવાની જરૂર હતી જ ક્યાં? અરે આજની જે પરિસ્થિતિમાં ભારત જીવે છે એના કરતા ગુલામી શારી હતી. ભલે દેશ ગુલામ હતો પણ સાહેબ એ ગુલામીમાં ક્યાય ધર્મની ધજાઓ ફરકતી ન હતી. કોઈ મુસલમાન અને હિંદુ નાં હતા. ક્રાંતિકરીઓ ના કોઈ ધર્મ ના હતા કે કોઈ જાત ન હતી. કદાચ આઝાદી બાદ જો આપણે આટલા વર્ષોમાં કઈ મેળવ્યું હોય તો એ છે ધર્મની ધજા ફરકાવવાનું સૌભાગ્ય કદાચ એ આપણા માટે એને દેશ બંને માટે દુર્ભાગ્ય સમાન છે.

         મારે આજના દિવસે કઈ ખાસ નથી કહેવું બસ આશા રાખીશ કે આપણું ભારત ખરેખર સ્વતંત્રતાની સાચી વિભાવના સમજી શકે અને એને જીવતા શીખી શકે…

                સ્વાતંત્ર્યતા દિવસની શુભેચ્છા… સહ…

               મેં તો મારા દેશના સ્વાતંત્ર્ય દિવસ ની સલામી માટે એક પ્રયાસ કર્યો છે… આપ જોઈ શકો છો… અહી…

 

 आज़ादी का देखो आज केसा ये सैलाब आया है,
एक दिन सही, देशभग्ती का ये पैगाम लाया है।

~ सुलतान सिंह ‘जीवन’


हर बार कोमवाद में देश बांटना जिंदगी नहीं हे,
धर्म के नाम पे लोगो को काटना जिंदगी नहीं हे।

~ सुलतान सिंह ‘जीवन’


हिंदू मुस्लिम के भेद भूले वो ही कलाम हे,
ऐसे हर बेटे, देश वासी को मेरा सलाम हे,

~ सुलतान सिंह ‘जीवन’ 

~ સુલતાન સિંહ ‘જીવન’

Advertisements