સ્વપ્નસૃષ્ટિ [સંપૂર્ણ નવલકથા]

13138847_1608493689442697_4101732382657158487_n


સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારી થી દિલની મંજીલ સુધીની કહાની…]


                 છેલ્લે ઘણા સમયથી માતૃભારતી એપ પર પ્રકાસીતી થતી મારી નવલકથા સ્વપ્નસૃષ્ટિ હવે સંપૂર્ણ પણે કુલ ૩૧ પ્રકરણમાં પ્રકાશિત થઇ ચુકી છે. હવે કોઈએ રાહ જોવાની જરૂર નથી ગમે ત્યારે જયારે ઈચ્છો ત્યારે આપ માતૃભારતીની એન્ડ્રોઈડ [download Matrubharti App] એપ પરથી આ બૂક અને એના જેવી ઘણા લેખકોની બુક વાચી સકો છો.

                સ્વપ્નસૃષ્ટિ એ મારા દ્વારા લખાયેલી પ્રથમ ૨૦૦ કરતા વધુ પાનાની બુક છે. આમતો મૂળ હું મનોવિજ્ઞાન અને સમાજશસ્ત્રનો વિદ્યાર્થી મારી પાસેથી વધુ સારા પુસ્તકની અપેક્ષા કરવી પણ થોડુક અઘરું જરૂર છે તેમ છતાં મેં મારાથી બનતી કોશિશે સારું લખવાનો પ્રયાસ કર્યો છે.

                આ કહાની છે એક એવા પિતાની જેણે પોતાના દીકરા સામે જ જીવનની વાસ્તવિકતાને પારખી લીધી, એક એવા પતિની જેણે પત્નીને માત્ર રમકડા સ્વરૂપે જોઈ અથવા માત્ર પોતાની લાજ સચવાય એટલા હેતુ પુરતી જ એને ઘરમાં રાખી, એક એવા પ્રેમીની જેણે જીવનના દરેક પદવ પર પોતાના પ્રેમીની રાહ જોઈ… અને એક એવી સ્ત્રી જે આ ત્રણેય વચ્ચે પોતાના જીવનની ઘણી ખરી પળો વેડફી નાખી… એ ત્રણ માંથી કોઈ એકની સંપૂર્ણ પણે બનીજ ના શકી ક્યારેક એ પ્રિયતમા બની, ક્યારેક દીકરી અને ક્યારેક પત્ની પણ છેવટે આ દુનિયાદારીની આગે એને સળગાવી મૂકી, એની મર્યાદા એને દુનિયાના અગનજ્વાલમાં ઢસડી ગઈ….

[વધુ વાંચવા આપ વાંચી શકો છો…..]સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૩ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૪ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૫ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૬ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૭ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૮ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૯ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૦ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૧ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૨ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૩ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૪ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૫ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૬ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૭ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૮ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૧૯ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૦ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૧ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૨ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૩ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૪ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૫ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૬ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૭ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૮ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૨૯ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૩૦ ]


સ્વપ્નસૃષ્ટિ [ પ્રકરણ-૩૧ ]Full Read On Matrubharti AppAlso Available on Amazonછેલ્લે બસ એટલું કહીશ કે આપના પ્રતિભાવો મને જરૂર જણાવશો હું રાહ જોઇશ…

~ સુલતાન સિંહ

 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s