પ્રેમ શુ છે…?

પ્રેમ શુ છે???
એ દિવસે પુછ્યું હતુ,
આજ ફરી કેમ નઈ,
યાદ કર જવાબ,
પણ, એ તો,
સવાલ સામો હતો,
પ્રેમ શુ છે…?

મે પુછ્યું હતુ કે તેં?
તેં જ ને, તોય
સામો સવાલ,
પણ નથી જાણતી,
એટલું કે જ્યારે,
જવાબ સવાલ કરે,
પ્રેમ શુ છે…?

શુ જવાબ આપત,
આજે, અથવા એ દિવસે,
તેં ઓચિંતા પુછ્યું,
પ્રેમ શુ છે…?
અને આજ મેનેજ નથી,
સમજાતું, સમજાવ ને,
પ્રેમ શુ છે…?


~ સુલતાન સિંહ ‘જીવન’
( ૫:૩૦, ૧૦ ઓગષ્ટ ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s