જવાની…

શુ કહું, હુ આ જવાની વિશે હવે,
એ હતાં એટલે તો જવાની હતી,

જીવન ની મઝા કેમ નઇ આવે,
એની સાથે જીંદગી મજાની હતી,

જતી રહેશે જાણતો હુ ‘જીવન’,
જે ને મે પોતાની જ માની હતી,

સમજતો એ મારી જ બની જશે,
ભુલ્યો કે એ થાપણ બીજાની હતી,

જીવનની બાજી પણ ત્યાંજ હાર્યો,
જ્યા મારી આશા જીતવાની હતી,

દુનિયાતો છે જ સદીયોથી બેવફા,
ક્યાં મારી કે કોઈની થવાની હતી,


~ સુલતાન સિંહ ‘જીવન’
(૯:૨૦, ૨૭ જુલાઈ ૨૦૧૬)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s