પ્રસ્તાવના રૂપે બે શબ્દો...

     હું કોઈ કવી નથી તેમ છતાં આનંદ ખાતર મે ગણું ખરું અછંદશ સાહિત્ય લખ્યું છે. કેમ અને કોના માટે એ પ્રશ્ન મને ક્યારેય ઉદભવ્યો નથી પણ હા ઍક વાત છે મે મારા માટે લખ્યું છે... મારી લાગણીઓને મે બસ શબ્દોમાં લખી મન અને દિલ મુકત કરવા માટે જ જે કાઈ પણ છે એ લખ્યું છે...

     હુ માનું છું કે પ્રતિષ્ઠિત કવી અથવા સાહિત્ય કાર બનવા અમુક બંધારણના નિયમો જરૂર હોય છે. મારે કોઈ નિયમો નથી તોડવા પણ મારે એમા બંધાવું પણ નથી, મારે કોઈ કવી બનવાની ઝંખના પણ નથી પણ આવડ્શે તો જરૂર શીખીશ...

     મુખ્ય વાસ્તુ મારો બ્લોગ જેમાં હુ લખું છું, અથવા લખતો રહ્યો છું એ ઓચિંતો ડીલીટ થઈ ગયો જેનાં કારણે બધી રચના ફરી પોસ્ટ કરવી અઘરું પડે એમ હતુ અને હવે પછી આવ સંજોગોમાં પૂર્વતૈયારી રૂપે હું ૫૦ કવિતાઓ બનતા એને ભાગમાં વહેંચી અહી ઈ-બુક સ્વરૂપે રજુ કરું છું. આપ ચાહો તો વાંચી શકો છો...
 
આભાર...

-: ગુજરાતી ભાષામાં :-


Tanakhala [1]
શીર્ષક :- તણખલા (ભાગ-૧)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૨૦ જુલાઈ, ૨૦૧૬
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] :- 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ]
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :- 
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


Tanakhala [2]
શીર્ષક :- તણખલા (ભાગ-૨)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૨૦ જુલાઈ, ૨૦૧૬
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] :- 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ]
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :- 
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


Tanakhala [3]
શીર્ષક :- તણખલા (ભાગ-૩)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (અછંદાસ પદ્ય-રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૨૨ જુલાઈ, ૨૦૧૬
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] :- 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ]
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો - 
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


Tanakhala [4]
શીર્ષક :- તણખલા (ભાગ-૪)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (અછંદાસ પદ્ય-રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૨૮ ઓક્ટોબર, ૨૦૧૬
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] - 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ] 
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :-
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


Tanakhala [5]
શીર્ષક :- તણખલા (ભાગ-૫)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (અછંદાસ પદ્ય-રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- નવેમ્બર, ૨૦૧૬ [આવનાર]
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] - 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ] 
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :-
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


1483443565-picsayશીર્ષક :- તણખલા (ભાગ-૬)
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૦ (રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૩ જાન્યુવારી, ૨૦૧૭
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] :- 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ]
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :- 
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]


શીર્ષક :- તણખલા (ભાગ-૭)maxresdefault
ભાષા :- ગુજરાતી
પદ્યસંખ્યા :- ૫૧ (રચના)
લેખક :- સુલતાન સિંહ 'જીવન'
પ્રકાશિત તારીખ :- ૯ મેં, ૨૦૧૭
પ્લેટફોર્મ :- પ્રતિલિપિ તેમજ વિચારવૃંદ બ્લોગ
--------------------------------------------
અહિ ઓનલાઈન વાંચો [પ્રતિલિપિ પર] :- 
[ વાંચવા માટે અહી ક્લિક કરો ]
અહિથી ઓફલાઈન માટે ડાઉનલોડ કરો :- 
[ ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો ]

 


-: હિન્દી ભાષામાં :-


शीर्षक :- तिनके (भाग-१)
भाषा :- हिंदी
पद्यसंख्या :- ५० (रचनाए)
लेखक :- सुलतान सिंह 'जीवन'
प्रकाशित तारीख :- २० जुलाई, २०१६
प्लेटफॉर्म :- प्रतिलिपि

यहाँ से PDF डाऊनलोड करे - तिनके [भाग-१]
यहाँ पढ़े - तिनके [भाग-१]

~ સુલતાન સિંહ “જીવન”

Advertisements