પ્રેરક – દરેક થાય

કોણ ફર્યા કરે હવે આ પ્રસંગો સમજાવવા, કઈક તો કર એવું, આપણો પ્રેમ પ્રેરક થાય,

Advertisements

ચોરાસી : આંદોલન લડત અને પ્રેમના સબંધો વચ્ચે જુલતો નફરતનો ઝંઝાવાત

જેમ કે જો શોષિત વર્ગ બતાવવો છે, તો એનું શોષણ બતાવવું પણ જરૂરી છે. યુદ્ધ બતાવવા એના પ્રતિદ્વંધી બતાવવા જરૂરી છે, એજ પ્રકારે સાહિત્યના સર્જનમાં જાણી જોઈને નહિ પણ જાતિ, ધર્મ અને પક્ષ સંગઠન કે વર્ગનો સમાવેશ થઈ જ જતો હોય છે.

૭૨ કોઠાની વાવ : વિસરાઈ રહેલ વિરાસત પર લટાર

ભૂતકાળના મૌનને વર્તમાન સમયમાં પણ ઊંડાણે ધરબી દઈને પોતાના વિનાશને પણ મોજથી માણવાનો ગુણ તમે આ વાવ પાસેથી શીખી શકો છો. કારણ કે મહેસાણા શહેર માટે આ એક જ બેનમૂન ટુરિસ્ટ પ્લેસ હોવા છતાં એની યોગ્ય જાળવણી ન કરીને પોતાને બાંઝ બનાવવામાં સ્થાનિકોએ પૂરતો સહયોગ આપ્યો છે.

Review : One Indian Girl ( Chetan Bhagat )

સ્ટોરીની શરૂઆત રાધિકા શર્માના લગ્ન મંડપથી થાય છે. ઓહ સોરી, આઇ મીન લગ્નના ફંક્શનથી (ડેસ્ટિનેશન વેડિંગ ઇન ગોવા હોટેલ્સ) થાય છે. સાંભળવામાં જ કેટલી રોચક છે નહીં, ઇટ્સ કવાઈટ અમેજિંગ.

પરીક્ષા પર ચર્ચા 2.0/ પરીક્ષા કી બાત

પેરેન્ટ્સ દ્વારા આવતા પ્રેશર અંગે વાત કરતા કહ્યું હતું કે પરીક્ષા એ જીવનના સાતત્ય માટે જરૂરી છે. પરીક્ષા વગરનું જીવન તો શક્ય જ નથી. કારણ કે જીવનના દરેક સ્ટેજ પર તમારે કોઈને કોઈ પરીક્ષાનો સામનો તો કરવો જ પડે છે.